દિવાળી સુધી ટોરન્ટો, યુએઇ અને લંડનમાં હજુ બીજા 1000 કિલો નિકાસ થવાની આશા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા 19 : નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન પૂજામાં શણગાર માટે ભાવિકોના ફેવરિટ એવા ગલગોટાની ફૂલની સુગંધ હવે લંડન પહોંચી છે. નવરાત્રિમાં 500 કિલો ફૂલનું શિપમેન્ટ ઍર કાર્ગો મારફતે લંડન રવાના કરવામાં આવ્યું હતું. કેબી એક્સપોર્ટસ ગ્રુપના ફાઉન્ડર પ્રકાશ ખખ્ખરે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ દાયકાથી પ્રાયોગિક ધોરણે....