• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ઈમરાન ખાનની ‘અધુરે હમ અધુરે તુમ’ મુશ્કેલીમાં

અભિનેતા ઈમરાન ખાન લાંબા સમયથી મોટ પરદે પરત આવવાની તૈયારી કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ અધુરે હમ અધુરે તુમ ટૂંક સમયમાં રજૂ થવાની છે. ઈમરાન આ ફિલ્મ માટે ઉત્સાહિત જોવા મળે છે, પણ હાલમાં સીજેપીના વિરોધમાં ઈમરાને ભાગ લીધા બાદ થયેલા વિવાદમાં તેને દેશ છોડીને જવાની નોટિસ મળતાં અધુરે હમ......