મુંબઈ, તા. 16 : ચેમ્બુરમાં પતિના અૉપરેશન માટે રૂા. એક લાખ રોકડા, સોનાના દાગીના અને મહત્ત્વના મેડિકલ દસ્તાવેજો લઈને નીકળેલી એક મહિલા ઉતાવળમાં પોતાનો સામાન રિક્ષામાં ભૂલી ગઈ હતી. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા પતિની સારવાર માટેની આખી મૂડી ગુમાવી દેતાં આઘાતમાં સરી પડેલી મહિલાએ તાત્કાલિક ચેમ્બુર....