• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ન્યૂઝીલૅન્ડ પ્રવાસ માટે ભારતની વન-ડે અને ટેસ્ટ ટીમ જાહેર

પ્રથમ 3 વન-ડેમાં ગિલ તો અંતિમ 2માં અય્યર કેપ્ટન

ભુવી - શમીની બાદબાકી : ટેસ્ટ શ્રેણીમાં ગિલ-રાહુલની જોડી સંભાળશે નેતૃત્વ

નવી દિલ્હી, તા.16 : ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ પાંચ વન-ડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ આ વખતે વન-ડે શ્રેણીમાં વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને રાખીને બે અલગ-અલગ તબક્કામાં નેતૃત્વ વહેંચવાનો......