મુંબઈ-સુરત-અમદાવાદમાં રહેતા અહીંના અઢારે વર્ણના લોકોની મુશ્કેલીનો અંત
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 16 : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના વતન ચોરવાડ રોડ ઉપર પશ્ચિમ રેલવેએ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન (19217/19218)ને સ્ટૉપ આપવાનો નિર્ણય લીધો છે. 21 અૉક્ટોબરથી મુંબઈથી વેરાવળ અને વેરાવળથી મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન ઉભી રહેવાથી મૂળ......