અભિજિત દીપકે અને નેહા બોરાની અટકાયત, કૂચ રોકવામાં આવતાં કેટલાંક સ્થાને દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નવી દિલ્હી, તા.16 : લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનાં અધિકાર અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ઉઠેલા સવાલો વચ્ચે આજે લહેરા દો તિરંગા અભિયાન નામે દેશનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. જંતર-મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ ત્યાં જઈને સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ તિરંગો.....