• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ખાનગી રોકાણ ભારતના અર્થતંત્રને વેગ આપશે : ડેલોઈટ

નાણાવર્ષ 2027માં વિકાસદર 7.1થી 7.3 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હી, તા. 16 (પીટીઆઈ) : ભારતીય અર્થતંત્ર વર્તમાન નાણાવર્ષમાં 7.1થી 7.3 ટકાના દરે વિકસી શકે તેવી આશા છે. ખાનગી મૂડીરોકાણ વધવાથી માગ વધી શકે તેથી ભારત 7.1થી 7.3 ટકાનો વિકાસદર હાંસલ કરી શકે એમ ડેલોઈટ ઈન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું છે. આમ છતાં ભૂરાજકીય તણાવ, ઇંધણના ભાવની વધઘટ.....