ભારતને લઈને આઇએમએફની મોટી ચેતવણી
નવી દિલ્હી, તા. 16 : મિડલ ઈસ્ટના સંઘર્ષની અસર ભારત પર પણ પડી શકે છે. ઈન્ટરનેશનલ મોનિટારિંગ ફંડ એટલે કે, આઈએમએફએ ચેતવણી આપી છે કે, જો ઈંધણની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહેશે, તો ભારતમાં મોંઘવારીનું દબાણ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલની સરખામણીએ ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવમાં.....