• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ડૉલરના મૂલ્યમાં નરમાઈથી સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.16 : અમેરિકી ડોલરના મૂલ્યમાં નરમાઇને પગલે સોનાના ભાવ નીચાં મથાળેથી વધ્યા હતા. ન્યૂયોર્ક સોનું 4181 ડોલરના સ્તરે વધીને પહોંચ્યું હતુ. તૂટેલી ચાંદી પણ સુધરીને 57.79 ડોલર સુધી પહોંચી હતી. પાંચ અઠવાડિયામાં પ્રથમ વખત અમેરિકન ડોલરના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનામાં સુધારો......