• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

યમનની સૈન્ય શિબિર ઉપર હૂથી હુમલો : 53 સૈનિકનાં મૃત્યુ

200થી વધારેને ઈજા : યમન સરકારનો બદલો લેવાનો હુંકાર

નવી દિલ્હી, તા. 19 : ઈરાન સમર્થિન હૂથી વિદ્રોહીઓએ યમનમાં સરકારી સેનાની શિબિર ઉપર હુમલો કરીને ઓછામાં ઓછા 53 સૈનિકોને મારી નાખ્યા હતા અને 200થી વધારે સૈનિકોને હુમલામાં ઈજા પહોંચી હતી. હૂથી હુમલો દેશમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે થયો હતો. આ લડાઈમાં સાઉદી અરબ સરકારી સેના સાથે છે અને તેના સમર્થનમાં....