મુંબઈ, તા. 19 (એજન્સીસ) : સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રની માર્કેટ લીડર કંપની અલ્ટ્રાટેક સિમેન્ટનો બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 21.3 ટકા વધી રૂા. 1493.77 કરોડ થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા.1231.58 કરોડ થયો હતો. સૂચિત ગાળામાં કંપનીની કામગીરી દ્વારા આવક 18.8 ટકા વધી રૂા. 23295.07.....