અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : ગુજરાતને
વૈશ્વિક રોકાણનું કેન્દ્રાબિંદુ બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ
હાલ જાપાનના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન જાપાનના મહત્ત્વનાં ઔદ્યોગિક શહેર ઓસાકા
ખાતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ હાઇલેવલ રાઉન્ડ
ટેબલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જાપાની....