• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

યુનિયન બૅન્કનો નફો 31 ટકા વધી રૂા. 5781 કરોડ થયો

મુંબઇ , તા. 19 (એજન્સીસ) : 30મી સપ્ટેમ્બર, 2026ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં યુનિયન બૅન્કનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30.6 ટકા વધી રૂા.5,781 કરોડ થયો હતો જે ગત વર્ષના  સમાન ગાળામાં રૂા.4,425 કરોડ થયો હતો. વ્યાજની ચોખ્ખી આવકમાં વધારો અને નાણાંકીય જોગવાઇઓમાં તીવ્ર ઘટાડાને કારણે....