મિઝોરમના ચિન્મય સુતારે અણનમ 443 રનની ઇનિંગ્સ રમી, નિંબાળકરની એલિટ ક્લબમાં મેળવ્યું સ્થાન
નવી દિલ્હી, તા.19 :
ટ્રોફીમાં સોમવારે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. બીજા રાઉન્ડના મુકાબલા દરમિયાન મિઝોરમના
મીડલ ઓર્ડર બેટર ચિન્મય સુતારે મેરેથોન ઇનિંગ્સ રમી ચોવડી સદી (400 રન) ફટકારીને ઇતિહાસના
સુવર્ણ પૃષ્ઠો પર પોતાનું નામ અંકિત કરી દીધું છે. રણજી ટ્રોફીના 9 દાયકાથી વધુ લાંબા
ઇતિહાસમાં ક્વોડ્રુપલ સેન્ચુરી....