• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ચીન સૌર ઊર્જાની ટેક્નૉલૉજીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવા આતુર

ભારતના સૌર ઊર્જા ઉદ્યોગ પર અસર થવાની શક્યતા

નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : ચીને સૌર ઊર્જાનાં સાધનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી 12 અદ્યતન ટેકનૉલૉજીની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ મૂકવા અથવા નિયંત્રણો લાદવાની દરખાસ્ત રજૂ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણો આગળ ધરીને ચીને આ પગલું ભરવાની તૈયારી કરી છે. આ દરખાસ્તની ભારત સહિત વિશ્વના સૌર ઊર્જા.....