અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી માટે `સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે યોજાઈ રહેલી `બહુ રાજકીય ઈનોવેશન કૉમ્પિટીશન'ની મુદત આવતી 30મી અૉક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, એમ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસપ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું છે. મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર,....