નૃત્યનાટિકામાં નિર્માણ (જલ્પા ભારડિયા), દિગ્દર્શન (ડૉ. સખામિત્રા અશ્વિની), સંગીત (દુષ્યંત), ગીતો, નૃત્યનિર્દેશન (ડૉ. હેતલ જોશી), સૂત્રધાર તરીકે રાજુલ દીવાન અને ગુજરાતી અનુવાદ (હિતેન આનંદપરા) સહિત દરેક ક્ષેત્રમાં અદભુત છે. આ નૃત્યનાટિકા સંત ગંગાસતીના જીવન પર આધારિત છે. ઈ.સ. 1846માં જન્મેલાં ગંગાસતીએ....