• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ઓઝાના ક્રિકેટ જ્ઞાનની કસોટી : ટીમના નવા

ચીફ સિલેક્ટર તરીકે પ્રજ્ઞાનની તાજપોશી રમેશ પોવાર સિલેક્શન કમિટીમાં નવા સભ્ય તરીકે સામેલ

મુંબઈ, તા.19 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા ચેરમેન એટલે કે ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલના સભ્યો પૈકી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ ધરાવતા હોવાના આધારે ઓઝાને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અજિત અગરકરનું સ્થાન....