પાંચ ગોલ્ડ સહિત વધુ 18 પદક નામે કરી ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો : શોટપૂટ ઈવેન્ટમાં ક્લીન સ્વીપ
નવી દિલ્હી, તા. 21 : જાપાનના નાગોયામાં રમાઈ રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથલીટોએ પાંચ ગોલ્ડ સહિત 18 પદક જીતીને ઈતિહાસ રચી દીધો છે. સિમરન, પ્રવીણ કુમાર અને સચિવ ખિલારીએ નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે દિલીપ ગાવિત અને આયુષ વર્માએ પણ ગોલ્ડ ઉપર......