નવી દિલ્હી, તા. 21 : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર લીક થયાની આશંકા સામે આવતાં બૅન્કે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે 3.75 લાખ નોંધોમાંથી 3897 ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ સંબંધિત.......