• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

એશિયન પેરા ગેમ્સના ભારતીય દળે વધુ 5 ગોલ્ડ સહિત 24 મેડલ જીત્યા

ભારત 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ સાથે ટેલીમાં છઠ્ઠા ક્રમે

આઈચી-નાગોયા, તા.20 : જાપાનના આઈચી-નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સના બીજા દિવસે ભારતીય દળે 5 ગોલ્ડ સહિત કુલ 24 મેડલ્સ જીત્યા છે. આ શાનદાર દેખાવ સાથે સ્પર્ધાના બીજા દિવસના અંતે ભારત 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ સાથે ટેલીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતના સ્ટાર હાઈ જમ્પર નિશાદ કુમારે સતત....