• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

સીજેપી નેતાઓના સમર્થનમાં અન્નામલાઈ

નવી દિલ્હી, તા.20: તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વી ધ લીડર્સ આંદોલનના સ્થાપક કે. અન્નામલાઈએ દિલ્હીમાં ચૂંટણી પંચ અને સર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતાઓની ધરપકડ સામે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. અન્નામલાઈએ કહ્યું કે ભલે તેઓ સીજેપીના વિરોધ પ્રદર્શન કરવાની....