• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

`સ્મિથ અને વોર્નર સમગ્ર વિશ્વના ક્રિકેટરો માટે બલિનો બકરો બન્યા'

2018ના સેન્ડપેપરગેટ વિવાદ પર પૂર્વ કોચ જસ્ટિન લેંગરનો ધડાકો

નવી દિલ્હી, તા. 20 : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ જસ્ટિન લેંગરે વર્ષ 2018ના કુખ્યાત `સેન્ડપેપરગેટ' બોલ ટેમ્પારિંગ વિવાદ પર ફરી એકવાર ધડાકો કર્યો છે. તેમનું માનવું છે કે, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટે માત્ર ઓસ્ટ્રેલિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટરો દ્વારા થતી ભૂલોની સજા ભોગવીને....