• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

મુખ્ય પ્રધાને શસ્ત્રપૂજન કરી શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષાનું મહત્ત્વ ઉજાગર કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 20: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગર સ્થિત મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક આ વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા તેમણે શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષા તથા....