• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

બોરીવલીમાં રૂા. 10 કરોડના હાઈ ગ્રેડ હેરોઈન સાથે ત્રણની ધરપકડ

મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : બે કિલોગ્રામ હાઈ ગ્રેડ હેરોઇન સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની આંતરરાજ્ય હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કહ્યું હતું કે પકડાયેલું હેરોઇન ઉચ્ચ કક્ષાનું છે અને એની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂા. 10.16 કરોડ છે. પોલીસ હવે આ હેરાફેરીના આખા નેટવર્કનો પર્દાફાશ કરશે,....