રાજકોટ, તા.20 : મલેશિયન પામતેલ વાયદામાં એક દિવસ વધઘટ અટકી ગયા બાદ મંગળવારે ફરી ઉછાળો નોંધાયો હતો. હરીફ તેલમાં મજબૂતીનો ટેકો મળતા વાયદો ઉંચકાયો હતો. મલેશિયન પામતેલનો જાન્યુઆરી કોન્ટ્રાક્ટ 52 રીંગીટ વધીને 4818ની સપાટીએ બંધ થયો હતો. કાર્ગો સર્વેયરોએ ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં મલેશિયન....