• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ડાબેરીઓ - માર્કસવાદીઓથી ભારત અને ઈઝરાયેલને બચાવવા જરૂરી

અમારા પ્રતિનિધિ તરફથી

નાગપુર, તા.20 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વિજયાદશમી નિમિત્તે નાગપુર ખાતે યોજાતા વાર્ષિક મેળાવડામાં મહેમાન તરીકે ઈઝરાયેલના કાઉન્સેલ જનરલ યાનિવ રેવાચને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં રેવાચે ભારત અને ઈઝરાયેલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બન્ને દેશોએ પોતાની ઓળખનું રક્ષણ....

ઇ-પેપરના નવા શુલ્ક