મુંબઈ, તા. 21 : દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જીસ બીએસઈ અને એનએસઈએ દિવાળી મુહૂર્ત ટ્રાડિંગ 2026 માટેની તારીખ અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી છે. લક્ષ્મી પૂજનના અવસર પર યોજાનાર આ વિશેષ ટ્રાડિંગ સત્ર રવિવાર, આઠમી નવેમ્બરે યોજાશે. બીએસઈએ સોમવારે ઈશ્યૂ કરેલા પરિપત્ર અનુસાર, સામાન્ય ટ્રાડિંગ......