નવી દિલ્હી, તા.21 : દુનિયાભરનાં દેશોની રાજનીતિ અને ઉદ્યોગજગત સહિત સમાજનાં કહેવાતાં ભદ્રવર્ગનો ચહેરો ઉઘાડો પાડતાં અમેરિકાનાં યૌનશોષણનાં અપરાધી જેફ્રી એપસ્ટીનની ફાઈલમાંથી હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની તસવીરો સામે આવતાં ભારતીય રાજકારણમાં હોબાળો મચી ગયો છે. વિપક્ષી પક્ષોએ પુરી......