ભાયંદરના ડૉ. રાજેશ પલાંડે સહિત 6ની ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભૂંડના ગેરકાયદે શિકાર માટે ગયેલા જૂથના ગોળીબારમાં એકનું મોત થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતકનું નામ વિજય સુખરુ સપટે છે. તેઓ ચેના ગામના વેલકરી પાડાના રહેવાસી હતા અને મીરા- ભાયંદર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ.......