• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

સપ્ટેમ્બરમાં નવ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન 7.9 ટકા વધ્યું

નવી દિલ્હી, તા. 21 (એજન્સીસ) : દેશના ચાવીરુપ નવ ક્ષેત્રોનો સમાવેશ કરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સનું કુલ ઉત્પાદન સપ્ટેમ્બર 2026માં 7.9 ટકા જેટલું માતબર વધ્યું હતું. મુખ્યત્વે કોલસા, રિફાઈનરી ઉત્પાદનો, સ્ટીલ અને પોલાદમાં થયેલા ભારે ઉત્પાદનના કારણે એકંદર વધારો થયો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા આજે પ્રસિદ્ધ.....

ઇ-પેપરના નવા શુલ્ક