• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

હું આર્થિક તંગીમાં નથી : અનિતા કંવલ

ટીવી સિરિયલ સસુરાલ ગેંદા ફૂલમાં અભિનય કરનારી અભિનેત્રી અનિતા કંવલ હાલમાં ચર્ચામાં છે. તેનું એક નિવેદન વાયરલ થયું છે જેમાં તે પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરી રહી છે. આ નિવેદનમાં એવું કહેવાયું છે કે તેની પાસે કામ નથી અને તે કામ શોધી રહી છે. તથા તેની પાસે એકાદ વર્ષ ચાલે.......