• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

મહિલાએ જ્વેલર પાસેથી રૂા. ચાર કરોડ પડાવ્યા

આરોપીએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : શહેરના 61 વર્ષીય જ્વેલરને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કથિત રીતે  રૂા. 4 કરોડ પડાવી લેનારી મુસ્લિમ મહિલા નાઝનીન મહેમૂદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. નહાતી હોય કે નગ્ન હોય ત્યારે ફરિયાદી તેને જોતો હોય તેવા કથિત વીડિયો વાયરલ કરવાની તેણે ધમકી આપી હતી અને ફરિયાદી પાસેથી આટલી મોટી....