નવી દિલ્હી, તા. 20 : દેશના અખબારોને ન્યૂઝપ્રિન્ટ પૂરો પાડતા ઉત્પાદકો સામે સર્જાયેલા કોલસા પુરવઠાના ગંભીર સંકટને ઉકેલવા ઇન્ડિયન ન્યૂઝપ્રિન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને (આઈએનએમએ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાકીદના હસ્તક્ષેપની માંગ કરી છે. દિલ્હી સ્થિત આઈએનએમએના સભ્યો `ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા', `િહન્દુસ્તાન ટાઇમ્સ', 'ધ હિન્દુ', `નવભારત ટાઇમ્સ' અને....