• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

મુંબઈના બૉસ કોણ એ બતાવવા બિશ્નોઈ ગૅંગના નિશાના પર બૉલીવૂડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : ભૂતકાળમાં અંડરવર્લ્ડ મોટા ભાગે બૉલીવૂડ સ્ટાર્સને ખંડણી માટે નિશાન બનાવતા હતા. કથિત રણનીતિ હવે વધુ વ્યાપક લાગે છે. લોરેન્સ બિશ્નોઈ ગૅંગ પોતાની પહોંચ બતાવવા, ભય ફેલાવવા અને તેની સર્વોપરિતા સાબિત કરવા માટે હવે બૉલીવૂડની સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને અન્ય પ્રભાવશાળી લોકો પર ગોળીબાર કરે છે.....

ઇ-પેપરના નવા શુલ્ક