• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

આતંકવાદ પર બેવડા માપદંડ ચાલે નહીં

એસસીઓની બેઠકમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢતા રાજનાથ

દુશાન્બે, તા. 20: શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની `કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ'ની બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના ડેપ્યૂટી પ્રાઇમ મિનિસ્ટર ઇશાક ડારની હાજરીમાં આતંકવાદ સામે ભારતનું કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું. દુશાન્બેમાં યોજાયેલી આ બેઠકને સંબોધિત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,.....