• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ : ટ્રાનિંગ કૅમ્પ છોડવા બદલ કાર્યવાહી

પોર્ટુગીઝ ફૂટબૉલ ફેડરેશને દંડ કર્યો, 14 નવેમ્બરની મૅચ નહીં રમી શકે

લિસ્બન, તા.20 : ફૂટબોલના દિગ્ગજ ખેલાડી અને પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ શિસ્તભંગના મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને રાષ્ટ્રીય ટ્રાનિંગ કેમ્પ અધવચ્ચે છોડી જવા બદલ રોનાલ્ડો પર 30 દિવસનો સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે.  આ શિસ્તભંગની કાર્યવાહી તાજેતરના ઇન્ટરનેશનલ....