• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

જાપાનને રોકાણ માટે ગુજરાતનું નોતરું

ગ્લોબલ સમિટના અનુસંધાને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા જાપાનમાં બેઠકોનો દોર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 20 : આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટોક્યો અને શિઝુઓકા ખાતે કુલ 7 વન-ટુ-વન બેઠકો, 2 સરકારી-દ્વિપક્ષીય મુલાકાતો,....