અંતિમ મૅચમાં 92 રને વિજય : હરમનપ્રીતે 91 અને શેફાલીએ 69ની તોફાની ઈનિંગ્સ રમી
રાયપુર, તા.20 : ઝિમ્બાબ્વે
સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમનો 92 રને વિજય થયો
છે. આ સાથે ભારતે શ્રેણી 3:0 થી જીતી ક્લીન સ્વીપ કરી છે. આજે ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીતના
91 અને શેફાલીના 69 રનની મદદથી 216 રન ખડક્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની
ટીમ 7 વિકેટે માત્ર....