• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા 100 ટન અનાજ મોકલ્યું છે : એકનાથ શિંદે

વર્ષ 2019માં ઉદ્ધવે મુખ્ય પ્રધાનપદ મેળવીને વોટ ચોરી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : વર્ષ 2019માં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની પીઠમાં છરો ભોંકીને મુખ્ય પ્રધાન બન્યા હતા. તે સહુથી મોટી વોટ ચોરી હતી, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જણાવ્યું છે. શિંદેએ ગોરેગામમાં `નેસ્કો' ખાતે દશેરાની રૅલીને સંબોધતાં જણાવ્યું હતું કે અમે માત્ર ભાષણો આપતાં નથી. અમે પાયાના સ્તરે કામ કરીએ....