ગેબેરહા, તા.20 : ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પીડસ્ટાર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ પૂરી કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકા સામે ગેબેરહા ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટાર્કે ફેંકેલા બોલના હિસાબે વિશ્વમાં સૌથી ઝડપી 450 શિકાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સ્ટાર્કે આ સિદ્ધિ માત્ર 20,577....