• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

આઇઆઇટી મુંબઈને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખો

175 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓઁની શિક્ષણને પ્રાથમિકતા આપવાની અપીલ

મુંબઈ, તા. 20 : આઈઆઈટી મુંબઈના 175થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આઈઆઈટીનું શૈક્ષણિક વાતાવરણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવાની અને વિદ્યાર્થીઓના શિક્ષણને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. છેલ્લા એક મહિનામાં ઈન્સ્ટિટયુટમાં બનેલી ઘટનાઓની અસર આશરે 12,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, શૈક્ષણિક કામગીરી, માનસિક આરોગ્ય અને....