• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

મતચોરીના આક્ષેપો વચ્ચે ઇન્ડિ ગઠબંધન આક્રમક

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 22 : દેશના રાજકારણમાં આજકાલ ચૂંટણીમાં પારદર્શકતા, મતદાર યાદી, ગઠબંધનનું રાજકારણ, મહિલા પ્રતિનિધિત્વ અને અભિવ્યકિતની સ્વંતત્રતા જેવા મુદ્દાઓની ચર્ચા કેન્દ્રમાં રહી છે. દિલ્હીમાં વિપક્ષનું ઇન્ડિ ગઠબંધન મતદાર યાદીના વિશેષ ગહન પુન:નિરીક્ષણ (એસઆઇઆર) અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓ.....