• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો અને કર્ફ્યૂ વચ્ચે ભારતીયોને દૂતાવાસની સલાહ

લોકોએ પ્રદર્શન સ્થળ, ભીડથી દૂર રહી સતર્ક રહેવું : અધિકારીની સૂચના પાળવી

પેરિસ, તા. 22 : ફ્રાન્સમાં ચાલતા હિંસક પ્રદર્શનો અને કર્ફ્યુ વચ્ચે ભારતીય દૂતાવાસે ફ્રાન્સમાં રહેતા અને ફરવા ગયેલા ભારતના નાગરિકોને સલાહ આપી હતી. દૂતાવાસે લોકોને સતર્ક રહેવા, પ્રદર્શન થતા હોય ત્યાં ન જવા......