નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કરતાં પોતાના આગામી પુસ્તક `િબલોંગિંગ અ જર્ની ઓફ લવ' પહેલી ઝલક શેર કરી છે. તેમણે પુસ્તકનાં પાનાં ફેરવતો વીડિયો મૂક્યો છે. આ દરમિયાન પુત્રી પ્રિયંકા ગાંધીની તસવીરોવાળું પાનું સામે આવતાં સોનિયા ગાંધીએ......