કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
3 : કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આગામી 7 અને 8 માર્ચ દરમિયાન ગુજરાતની
મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ શહેરને કરોડો રૂપિયાના વિવિધ
વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, અમિત શાહ 7 માર્ચના રોજ સાંજે
અમદાવાદ આવી પહોંચશે…..