• બુધવાર, 04 માર્ચ, 2026

ટ્રાફિક કન્જેશન ટૅક્સ લગાવવાની માગણી ફગાવાઈ

બજેટમાં આવો ટૅક્સ લગાવવાની કોઈ જાહેરાત નથી કરાઈ

મુંબઈ, તા. 3 : મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા પર અંકુશ લાવવા `કન્જેશન ટૅક્સ' લગાડવાની માગણીને પાલિકાએ ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના ભાઈ તેમજ કોલાબાના ભાજપના નગરસેવક મકરંદ નાર્વેકરે આ માગણી કરી હતી. નાર્વેકરે કહ્યું હતું કે વધુ પડતો ટ્રાફિક ધરાવતા ભાગમાં ટ્રાફિક જામ ટૅક્સ લગાડવો…..