• બુધવાર, 04 માર્ચ, 2026

મૅન્યુફેક્ચરિંગ પીએમઆઇ ફેબ્રુઆરીમાં ચાર મહિનાની ટોચે 56.9

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : દેશની મૅન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ફેબ્રુઆરીમાં ચાર મહિનામાં સૌથી તેજ ગતિએ આગળ વધી છે. સ્થાનિક માગ મજબૂત રહેવાથી નવા અૉર્ડરો વધ્યા હતા અને ઉત્પાદન વધ્યું હતું. જોકે નિકાસવૃદ્ધિ છેલ્લા દોઢ વર્ષની સૌથી ધીમી ગતિ પર રહી હતી. ભારતના અર્થતંત્રનો વિકાસ અૉક્ટોબરથી ડિસેમ્બરમાં 7.8 ટકા આવ્યો....