મુંબઈ, તા. 17 : ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ `નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા' (એનએસઈ)ના દેશના સૌથી મોટા પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) માટે બાડિંગ પ્રક્રિયા 17 સપ્ટેમ્બર 2026ના રોજ શરૂ થઈ ગઈ છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, આ ઇસ્યુ પ્રથમ દિવસે 0.42 ગણો એટલે કે 42 ટકા સબક્રાઈબ થયો....