• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

પૃથ્વી શૉના જીવનમાં નવો વળાંક આવ્યો, સગાઈ તૂટી

નવી દિલ્હી, તા.17 : ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉના જીવનમાં વધુ એક વળાંક આવ્યો છે. પૃથ્વી શૉ અને તેની મંગેતર અભિનેત્રી આકૃતિ અગ્રવાલે પરસ્પર સંમતિથી પોતાની સગાઈ તોડવાનો નિર્ણય લીધો છે. 

આકૃતિએ સોશિયલ મીડિયામાં આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના મતે આ સંબંધનું આગળ કોઈ ભવિષ્ય બચ્યું ન હતું. બંનેની અપેક્ષાઓ અને જવાબદારીઓ અલગ-અલગ હોવાથી....